ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આરોગ્ય સંબંધિત એક મહત્વની યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના નું નામ છે – ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (GKSSY).
Highlights of the Scheme (યોજનાના મુખ્ય મુદ્દા)
✅ કેબિનેટ મંજૂરી : આ યોજના માટે રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
✅ Cashless Treatment up to ₹10 lakh per family/year: દરેક કર્મયોગી/પેન્શનર પરિવારને વર્ષમાં ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે.
✅ “G” Category Card: દરેક કર્મયોગી અને પેન્શનરને AB-PMJAY-MAA “G” કેટેગરીનું હેલ્થ કાર્ડ આપવામાં આવશે.
✅ 6.40 લાખ લોકોને લાભ: અંદાજે 4.20 લાખ કર્મચારીઓ અને 2.20 લાખ પેન્શનરોને આ યોજનાનો સીધો લાભ મળશે.
✅ 303.3 કરોડનું પ્રીમિયમ રાજ્ય સરકાર ચૂકવશે. દર કુટુંબ દીઠ ₹3,708નું વાર્ષિક પ્રીમિયમ સરકાર આપશે.
Highlight Table of Gujarat Karmyogi Swasthya Suraksha Yojana
વિશેષતા (Feature) | વિગતો (Details) |
📌 યોજના નામ (Scheme Name) | Gujarat Karmyogi Swasthya Suraksha Yojana (GKSSY) |
👤 લાભાર્થીઓ (Beneficiaries) | રાજ્યના સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના આશ્રિત પરિવારજનો |
💳 કાર્ડ પ્રકાર (Card Type) | “G” Category AB-PMJAY-MAA Health Card |
🏥 સારવાર (Treatment Coverage) | Cashless treatment up to ₹10 lakh per family per year |
🏨 હોસ્પિટલ કવરેજ (Hospitals Covered) | 2,658 Hospitals (Private: 904, Government: 1,754) |
🩺 કવર થતી સારવાર (Procedures Covered) | 2,471 predefined procedures under PMJAY-MAA |
❌ OPD કવરેજ (OPD Coverage) | Not Covered under this scheme |
💵 વાર્ષિક પ્રીમિયમ (Annual Premium) | ₹3,708 per family (Paid by State Government) |
💰 કુલ પ્રીમિયમ ખર્ચ (Govt. Premium Burden) | ₹303.3 Crores annually |
🧾 મેડિકલ રીએમ્બર્સમેન્ટ (Reimbursement) | Applicable beyond ₹10 lakh or if procedure not covered under PMJAY-MAA |
📑 મેડિકલ એલાઉન્સ (Medical Allowance) | ₹1,000 monthly remains unchanged |
🧍♂️ લાભાર્થીઓની સંખ્યા (Total Beneficiaries) | Approx. 6.40 lakh (4.20 lakh employees + 2.20 lakh pensioners) |
❌ મુક્ત રાખવામાં આવેલા (Excluded) | 70+ aged pensioners benefiting under Vayvandana Yojana |
🏢 જવાબદાર સંસ્થા (Nodal Agency) | SHA (State Health Agency) |
Read More: Gujarati Voice Typing App – હવે બોલીને ગુજરાતીમાં ઝડપથી અને સહેલાઈથી લખો.
💼 કોને મળશે લાભ?
🔹 All India Services (AIS)ના અધિકારીઓ
🔹 રાજ્યના કર્મચારીઓ અને પેન્શનર્સ
🔹 તેમનાં આશ્રિત કુટુંબજનો
🔹 Fixed-pay કર્મચારીઓ (આગળથી કવર છે)
❌ 70 વર્ષથી વધુ વયના પેન્શનર્સને વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજનાનો લાભ મળતો નહીં.
🏨 કેટલાં Hospitals અને શું Cover થશે?
📍 રાજ્યમાં હાલ 2,658 હોસ્પિટલો PMJAY-મા હેઠળ કવર છે:
▪️ ખાનગી: 904
▪️ સરકારી: 1,754
📌 કુલ 2,471 પ્રકારની સારવાર (procedures) કવર થશે.
❌ OPD (બહારની સારવાર) આ યોજનામાં શામેલ નથી.
❌ જો દર્દીની સારવાર ₹10 લાખથી વધુ થાય, અથવા કોઈ ખાસ પ્રોસીજર PMJAY-MAAમાં કવર ન થાય, તો હાલના Medical Reimbursement Rules, 2015 મુજબ રીએમ્બર્સમેન્ટ મળશે.
📑 Card & Procedure
🧾 આ યોજના માટે G-Card બનાવવા અને વિતરણ માટે SHA (State Health Agency) જવાબદાર રહેશે.
🧾 દરેક કર્મયોગી પરિવાર માટે કેશલેસ સારવાર સરકાર માન્ય સરકારી અને એમ્પેનલ ખાનગી હોસ્પિટલોમાં મળશે.
📌 Monthly Medical Allowance
💵 હાલ મળતું ₹1,000 નું મેડિકલ એલાઉન્સ યથાવત રહેશે – કોઈ ફેરફાર નહિ.

✅ Conclusion (નિષ્કર્ષ)
ગુજરાત સરકારની આ નવી યોજના – Gujarat Karmyogi Swasthya Suraksha Yojana – આપણા કર્મયોગીઓ માટે એક મોટો આરોગ્યલક્ષી પગલું છે. હવે સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને વધુ સુરક્ષિત, વધુ આરામદાયક અને વધુ વિશ્વસનીય હેલ્થ બેનિફિટ્સ મળશે.
✍️ આ યોજના આરોગ્યક્ષેત્રમાં રાજ્યના સરકારી કર્મચારીઓ માટે એક Game-Changer સાબિત થશે.
For obtaining G card ,where we to go in which office. What documents required for obG Card. It strat from which date. Pl give reply
Thank
Kiran patel
Surat
Sarkari karmchari mate khubaj saras sarkar a important paglu bharyu 6
Thanks