ગુજરાત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકો માટે eKYC (Electronic Know Your Customer) ફરજીયાત બનાવવામાં આવી છે. તાજેતરના સમાચાર અનુસાર, હવે તમે તમારું Ration Card eKYC 10 May 2025 સુધી પૂર્ણ કરવું ફરજીયાત છે. જો તમે આ સમયમર્યાદા સુધી Ration Card eKYC ન કરો, તો તમારું રેશનકાર્ડનો જથ્થો મળશે અને અમાન્ય (invalid) ગણાશે અને સરકાર તરફથી મળતું રાશન બંધ થઇ શકે છે.
Highlight Table: Ration Card eKYC 2025
મુદ્દો | વિગતો |
eKYC ફરજીયાત તારીખ | 10 May, 2025 |
eKYC ન થાય તો અસર | Ration Card invalide થશે અને rationના લાભો બંધ થઇ જશે |
eKYCનો મુખ્ય હેતુ | સાચી ઓળખ, ડુપ્લિકેટ કાર્ડ દૂર કરવાં, યોજનાઓમાં પારદર્શિતા લાવવી |
eKYCના ફાયદા | DBT થકી સીધો લાભ, સાચા લોકોને ફૂડ સબસિડી, duplicate cards eliminate |
eKYC કરવાની રીત | Aadhaar સાથે લિંક કરીને State Portal પર KYC Complete કરો |
અધિકૃત વેબસાઈટ | https://dcs-dof.gujarat.gov.in/index-eng.htm |
શું છે eKYCના ઉદ્દેશો?
1️. સાચી ઓળખ સુનિશ્ચિત કરવી.
સિસ્ટમ માત્ર eligible અને deserving લાભાર્થીઓને જ રાશન આપશે.
2️. Duplicate અને bogus Ration Cards દૂર કરવાં:
આજ સુધી અનેક નકલી રેશનકાર્ડ જોવા મળ્યાં છે, જેને હવે દૂર કરવામાં આવશે.
3️. DBT એટલે કે Direct Benefit Transfer સુનિશ્ચિત કરવો:
લાભાર્થીઓના બેંક ખાતામાં સીધો નાણાકીય લાભ પહોંચાડવો.
4️. ફૂડ સબસિડીનું યોગ્ય વિતરણ:
સબસિડી માત્ર જરૂરીયાતમંદ લોકોને જ મળશે.

Ration Card eKYCના લાભો
- ✔️ બોગસ રેશનકાર્ડ્સ દૂર થશે.
- ✔️ માત્ર સાચા લાભાર્થીઓને જ સરકારની સહાય મળશે
- ✔️ બેંક ખાતામાં DBT દ્વારા સીધો નાણાકીય લાભ
- ✔️ Online process અને transparency વધશે
સારાંશ
તમે હજુ સુધી eKYC ન કર્યું હોય, તો આજે જ તમારા નજીકના FPS (Fair Price Shop) અથવા ઑનલાઇન પોર્ટલ દ્વારા eKYC પ્રક્રિયા પૂર્ણ કરો.
📲 Official Website:
👉 https://dcs-dof.gujarat.gov.in/index-eng.htm